morari bapu ને એક બ્રાહ્મણ દ્વારા સણસણતો જવાબ.....R@m #maharaj by Ram maharaj   10 months ago

829,988 Просмотров

6,147 I like   2,265 I do not like

https://youtu.be/Mo5eaQyKfcw
ધર્મ અને પરંપરા થી મોટુ કોઈ નથી
આપણે સૌ ફક્ત ધર્મનું વહન કરનારા વાહકો છીએ.. 5000 વર્ષથી જે પરંપરાઓ ચાલતી આવી છે તેનુ આપણે જતન કરવાનુ છે અને તેને તેના મૂળ રૂપમાં આગળ ધપાવવાની છે...
મે બાપુ ની કોઈ ટીકા નથી કરી કે
મને બાપુ સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી.
અંધશ્રદ્ધાનો નાશ થવો જ જોઈએ પણ
સનાતન ધર્મ ની ચાલી આવતી પરંપરા માં મોરારીબાપુ પરિવર્તન કરાવે છે ઇ મને સારું ન લાગ્યુ એટલે મે વિનંતિ અને વિનમ્રતા સાથે બાપુને જણાવ્યું છે.......
8 lakh+ view.
5555+ subscribe.
ઉપરના વિડીયોનો આટલા વિશાળ પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયો તે આપ સોને આભારી છે. ધર્મરક્ષા માટેના આ યજ્ઞમાં આપ સૌની આહુતિ ખૂબજ સરાહનીય છે. મેં તો ફકત વિડીયો બનાવીને મુકી દીધો હતો પણ એને દરેક જનમાનસ સુધી તથા સીમાચિહ્ન સુધી આપ સૌની મહેનતથી જ પહોંચ્યો છે. આ કોઇ વ્યકિત વિરૂધ્ધની નહી પણ વિચારધારા વિરૂદ્ધની લડાઇ હતી અને એટલે જ આટલા વિશાળ પ્રમાણમાં એમાં સફળતા મળી.ધર્મના રક્ષણ માટેની લડાઈ ઇ કોઇ એક વખતની પ્રક્રિયા નથી પણ જીવનપર્યંત ચાલતો યજ્ઞ છે.
અસ્તિત્વ અને ધર્મના રક્ષણ માટે દરેક વ્યક્તિએ ટટ્ટાર રહેવુ જ જોઈએ. 5000 વર્ષથી ચાલતી આવતી પરંપરાને આગળ ધપાવવા ઇશ્વર આપ સૌને શક્તિ આપે એવી પ્રાર્થના...R@m
R@m.
https://youtu.be/Mo5eaQyKfcw

Comments to the video